Update: 01 July, 2017
Update: 1 July, 2017
w.e.f 1st July, 2017 the prices of HSRP have been reduced as the benefit of GST has been passed on to the Customer. For the revised price list click here.

તારીખ ૧ જુલાઈ ૨૦૧૭ ના રોજ થી GST ના અમલ થયેથી HSRP ની ફી માં ઘટાડો થયેલ છે જેનો સીધો ફાયદો ગ્રાહક ને થયેલ છે. ફેરફાર થયેલ ફી જાણવા માટે ક્લીક કરો

Update: 18 January, 2013
Update: 18 January, 2013
The HSRP is guratnteed for a period of five years from the date of affixation. In case of any wear and tear due to natural causes, the HSRP will be replaced free of cost at any of the RTO's/Authorised Deemed Dealer Premises.

HSRP નંબર પ્લેટ ની ગેરંટી વાહનમાં લાગ્યાની તારીખથી ૫ વર્ષ ની છે. જો HSRP નંબર પ્લેટને કોઈ કુદરતી કારણથી નુકશાન થશે તો વિના મુલ્યે કોઈ પણ RTO માં અથવા અધિકૃત ડીમ્ડ ડીલર માં બદલી આપવામાં આવશે.

HSRP Online Appointment System
Update: 15 April, 2016
Seeking Online appointment is mandatory for fitment of High Security Registration Plates on the vehicle of any customers. Customers can choose time slot and date as per their convenience and availability. This appointment ensures efficient service in optimal time by our dedicated team and reduces waiting for customers at the RTO.

કોઈપણ ગ્રાહક ના વાહન પર હાઈ સિક્યુરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ના ફિટમેન્ટ માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેવી ફરજીયાત છે.ગ્રાહક તેમની અનુકુળતા અને ઉપલબ્ધતા મુજબ સમય સ્લોટ અને તારીખ પસંદ કરી શકે છે. અપોઈન્ટમેન્ટ ખાતરી કરે છે કે અમારી સમર્પિત ટીમ દ્વારા શ્રેષ્ઠ સમય માં ઉત્તમ કાર્યાક્ક્ષમ મળે અને આરટીઓ પર ગ્રાહકો ને રાહ જોવાનું ઘટે.